Notification
  • સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક- ૬/૨૦૨૪ અંતર્ગત તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી. શિક્ષણ સહાયક ભરતીના વખતોવખતના ઠરાવો તેમજ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ મુજબ સદર ભરતી માટેની ખાલી જગ્યાના 20% ના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તા.૧૯/૦૯/૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવે છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતિક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી.

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.

Registration Link

Secondary School
  • Login for Secondary Government

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    ગુજરાત રાજ્ય માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (સરકારી) માટેનું અરજી પત્રક 2024